Become a Sponsor

& Highlight your profile at the top.

સ્પોન્સર પ્રોગ્રામ શુ છે?

સ્પોન્સર પ્રોગ્રામના માધ્યમથી તમે તમારી પ્રોફાઇલને એપમાં સૌથી ઉપર બતાવી શકો છો.

સ્પોન્સર પ્રોગ્રામનો હેતુ એ છે કે આપણી પાટીદાર સગાઇ એપને વધુમાં વધુ પાટીદાર સમાજના સભ્યો સુધી પહોંચાડી શકાય અને એપ ના માધ્યમથી પાટીદાર યુવક અને યુવતીઓ સરળતાથી જીવનસાથી શોધી શકે.

shapeshape
How to Become a Sponsor

શું તમે તમારી પ્રોફાઇલ ટોપ સ્પોન્સર બોક્સમાં બતાવવા માંગો છો?

સ્પોન્સર પ્રોગ્રામનો નો લાભ લેવા પાટીદાર સગાઇ એપ્લિકેશનને તમારા ગામ કે સમાજના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને સપોર્ટ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો. વહેલા તે પહેલાના ધોરણે પ્રથમ પાંચ પ્રોફાઈલ ને એક દિવસ માટે સ્પોન્સર બોક્સમાં બતાવવામાં આવશે.

  • પાટીદાર સગાઇ એપ મેનુ માં જાઓ
  • એપ્લિકેશન શેર કરો પર ક્લિક કરો
  • વૉટ્સઍપ સિલેક્ટ કરો
  • તમારા ગામ કે સમાજ ના ગ્રુપમાં મોકલો
  • સ્ક્રેઇનશોટ લો
  • અમારા સપોર્ટ નંબર પાર મોકલી આપો

તમારો સ્ક્રેઇનશોટ મળતાજ અમે તમારી પ્રોફાઈલ સ્પોન્સર બોક્સ માં સેટ કરી આપીશુ. જો આજના દિવસના પાંચ સ્પોન્સર આવી ગયેલા હશે તો આગળના દિવસમાં વહેલા તે પહેલાના ધોરણે સેટ કરી આપીશુ.

Have Any Questions?

Don’t hesitate to send us message.